Chapter 18 | Moksha Sanyas Yog | Verse 08
दु:खमित्येव यत्कर्म कायक्लेशभयात्यजेत् |
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् || 8||
duḥkhamityēva yatkarma kāyaklēśabhayāttyajēt ।
sa kṛtvā rājasaṃ tyāgaṃ naiva tyāgaphalaṃ labhēt ॥ 8 ॥
દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાત્ત્યજેત્ ।
સ કૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત્ ॥ 8 ॥
MEANING
जो कुछ कर्म है, वह सब दुःख रूप ही है —– ऐसा समझ कर यदि कोई शारीरिक क्लेश के भय से कर्तव्य कर्मों का त्याग कर दे, तो वह ऐसा राजस त्याग करके त्याग के फल को किसी प्रकार भी नहीं पाता|
O Arjuna, he who abandons his duties because he fears that some discomfort or pain will come to him by performing these duties, is of the Rajas Guna (nature) and his way of surrendering from work is a sign of this nature within him. You must realize, O Arjuna, that person actually accomplishes nothing when he performs his various tasks.
અને જો કોઈ મનુષ્ય જે કંઈ કર્મ છે, એ સઘળું દુઃખરૂપ જ છે – એમ માનીને શારીરિક ક્લેશના ભયથી કર્તવ્યકર્મોનો ત્યાગ કરી દે, તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ નથી પામતો.