Chapter 18 | Moksha Sanyas Yog | Verse 77
तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरे: |
विस्मयो मे महानराजन्हृष्यामि च पुन: पुन: || 77||
tachcha saṃsmṛtya saṃsmṛtya rūpamatyadbhutaṃ harēḥ ।
vismayō mē mahānrājanhṛṣyāmi cha punaḥ punaḥ ॥ 77 ॥
તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતં હરેઃ ।
વિસ્મયો મે મહાન્રાજન્હૃષ્યામિ ચ પુનઃ પુનઃ ॥ 77 ॥
MEANING
हे राजन् ! श्रीहरि के उस अत्यन्त विलक्षण रूप को भी पुन:-पुन: स्मरण करके मेरे चित्त में महान् आश्चर्य होता है और मैं बार-बार हर्षित हो रहा हूँ ।
O My King, whenever I remember that most beautiful and divine vision of the Glorious Lord himself, I am struck with great amazement and wonder. My heart leaps with more joy and is filled with adoration for the Lord.
હે રાજન! શ્રીહરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભારી-સંભારીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાઉ છું.