Chapter 18 | Moksha Sanyas Yog | Verse 75
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् |
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयत: स्वयम् || 75||
vyāsaprasādāchChrutavānētadguhyamahaṃ param ।
yōgaṃ yōgēśvarātkṛṣṇātsākṣātkathayataḥ svayam ॥ 75 ॥
વ્યાસપ્રસાદાચ્છ્રુતવાનેતદ્ગુહ્યમહં પરમ્ ।
યોગં યોગેશ્વરાત્કૃષ્ણાત્સાક્ષાત્કથયતઃ સ્વયમ્ ॥ 75 ॥
MEANING
श्री व्यास जी की कृपा से दिव्य दृष्टि पाकर मैंने इस परम गोपनीय योग को अर्जुन के प्रति कहते हुए स्वयं योगेश्वर भगवान् श्रीकृष्ण से प्रत्यक्ष सुना है ।
By the kindness of the Holy poet, Ved O’Vyas, I have heard these most confidential and sacred of conversations spoken by Lord Krishna himself, Master of all that exists in this universe, and His devoted follower Arjuna.
શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દૃષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને, અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે.