Chapter 18 | Moksha Sanyas Yog | Verse 72
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा |
कच्चिदज्ञानसम्मोह: प्रनष्टस्ते धनञ्जय || 72||
kachchidētachChrutaṃ pārtha tvayaikāgrēṇa chētasā ।
kachchidajñānasaṃmōhaḥ pranaṣṭastē dhanañjaya ॥ 72 ॥
કચ્ચિદેતચ્છ્રુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા ।
કચ્ચિદજ્ઞાનસંમોહઃ પ્રનષ્ટસ્તે ધનંજય ॥ 72 ॥
MEANING
हे पार्थ ! क्या इस ( गीता शास्त्र ) को तूने एकाग्रचित से श्रवण किया ? और हे धनंजय ! क्या तेरा अज्ञान जनित मोह नष्ट हो गया ।
Have you heard these words of wisdom My Dear Devotee, with your mind at perfect concentration and with silence in your soul? Have you truly rid yourself of the darkness of your delusion? Has it been replaced by the inner light of wisdom, O Arjuna.
આ રીતે ગીતાનું માહાત્મ્ય કહી આનંદકંદ શ્રીકૃષ્ણે પૂછ્યું, હે પાર્થ! શું આ ગીતાશાસ્ત્રને તેં એકાગ્ર ચિત્તે સાંભળ્યું? અને હે ધનંજય! શું તારો અજ્ઞાનમાંથી ઊપજેલો મોહ નાશ પામ્યો?