Chapter 18 | Moksha Sanyas Yog | Verse 71
श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नर: |
सोऽपि मुक्त: शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् || 71||
śraddhāvānanasūyaścha śṛṇuyādapi yō naraḥ ।
sōpi muktaḥ śubhāṃllōkānprāpnuyātpuṇyakarmaṇām ॥ 71 ॥
શ્રદ્ધાવાનનસૂયશ્ચ શૃણુયાદપિ યો નરઃ ।
સોઽપિ મુક્તઃ શુભા~ંલ્લોકાન્પ્રાપ્નુયાત્પુણ્યકર્મણામ્ ॥ 71 ॥
MEANING
जो मनुष्य श्रद्धा युक्त्त और दोष दृष्टि से रहित होकर इस गीता शास्त्र का श्रवण भी करेगा, वह भी पापों से मुक्त्त होकर उत्तम कर्म करने वालों के श्रेष्ठ लोकों को प्राप्त होगा ।
He who only listen to this conversation, has faith in Me, is detached from sinful activities and has no doubt concerning Me or the divine words I utter, also attains blissful freedom from this world and in the end resides among only the pious and holy men.
જે માણસ શ્રદ્ધાળુ અને દોષદૃષ્ટિ વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ પણ કરશે, એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે.