Chapter 18 | Moksha Sanyas Yog | Verse 69
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तम: |
भविता न च मे तस्मादन्य: प्रियतरो भुवि || 69||
na cha tasmānmanuṣyēṣu kaśchinmē priyakṛttamaḥ ।
bhavitā na cha mē tasmādanyaḥ priyatarō bhuvi ॥ 69 ॥
ન ચ તસ્માન્મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ ।
ભવિતા ન ચ મે તસ્માદન્યઃ પ્રિયતરો ભુવિ ॥ 69 ॥
MEANING
उससे बढ़ कर मेरा प्रिय कार्य करने वाला मनुष्यों में कोई भी नहीं है ; तथा पृथ्वी भर में उससे बढ़ कर मेरा प्रिय दूसरा कोई भविष्य में होगा भी नहीं ।
There exists no man among men in this world who can do a greater service to Me than to extend My words of wisdom and eternal truths to those who are worthy of hearing them. O Arjuna, I hold this man to be very dear to My heart.
માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં.