Chapter 18 | Moksha Sanyas Yog | Verse 67

इदं ते नातपस्काय नाभक्ताय कदाचन |
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति || 67||

idaṃ tē nātapaskāya nābhaktāya kadāchana ।
na chāśuśrūṣavē vāchyaṃ na cha māṃ yōbhyasūyati ॥ 67 ॥

ઇદં તે નાતપસ્કાય નાભક્તાય કદાચન ।
ન ચાશુશ્રૂષવે વાચ્યં ન ચ માં યોઽભ્યસૂયતિ ॥ 67 ॥

MEANING

तुझे यह गीता रूप रहस्य मय उपदेश किसी भी काल में न तो तप रहित मनुष्य से कहना चाहिये, न भक्त्ति रहित से और न बिना सुनने की इच्छा वाले से ही कहना चाहिये ; तथा जो मुझ में दोष दृष्टि रखता है, उससे तो कभी भी नहीं कहना चाहिये ।

The Blessed Lord urged: Do not, O Partha, explain My teachings to those who lack self-discipline; who lack love and devotion towards Me; who do not believe in Me; and who argue against My divine words of Wisdom.

હે અર્જુન! આ રીતે તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ, કોઈ પણ કાળે ન તો તપરહિત માણસને કહેવો, ન તો ભક્તિરહિતને અને ન તો સાંભળવા ન ઇચ્છતા માણસને કહેવો તથા જે મારામાં દોષદૃષ્ટિ રાખે છે એને તો કદીય ન કહેવો,

CHAPTER 18 VERSES – ADHYAY 18 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
4142434445464748
4950515253545556
5758596061626364
6566676869707172
737475767778