Chapter 18 | Moksha Sanyas Yog | Verse 66
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज |
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: || 66||
sarvadharmānparityajya māmēkaṃ śaraṇaṃ vraja ।
ahaṃ tvā sarvapāpēbhyō mōkṣayiṣyāmi mā śuchaḥ ॥ 66 ॥
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ 66 ॥
MEANING
Detach yourself from all worldly things O Arjuna, and reach out to Me for your salvation and liberation from this world. I shall always protect you from all the worldly sins you may encounter. Put your full love, trust, and devotion in me and you shall fear nothing.
सम्पूर्ण धर्मों को अर्थात् सम्पूर्ण कर्तव्य कर्मों को मुझ में त्याग कर तू केवल एक मुझ सर्व शक्त्तिमान् सर्वाधार परमेश्वर की ही शरण में आ जा । मैं तुझे सम्पूर्ण पापों से मुक्त्त कर दूंगा, तू शोक मत कर ।
માટે સઘળાય ધર્મોને એટલે કે સઘળાંય કર્તવ્ય-કર્મોને મારામાં ત્યજીને, તું કેવળ એકમાત્ર મુજ સર્વ-શક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા; હું તને બધાંય પાપોથી મુક્ત કરી દઈશ, તું શોક કર મા.