Chapter 18 | Moksha Sanyas Yog | Verse 64

सर्वगुह्यतमं भूय: शृणु मे परमं वच: |
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् || 64||

sarvaguhyatamaṃ bhūyaḥ śṛṇu mē paramaṃ vachaḥ ।
iṣṭōsi mē dṛḍhamiti tatō vakṣyāmi tē hitam ॥ 64 ॥

સર્વગુહ્યતમં ભૂયઃ શૃણુ મે પરમં વચઃ ।
ઇષ્ટોઽસિ મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ્ ॥ 64 ॥

MEANING

सम्पूर्ण गोपनीयों से अति गोपनीय मेरे परम रहस्ययुक्त्त वचन को तू फिर भी सुन । तू मेरा अतिशय प्रिय हैं, इससे यह परम हित कारक वचन मैं तुमसे कहूँगा ।

O Arjuna, because of My deep love and respect for you, your friendship and your devotion to Me. I will reveal to you once more, the most confidential portion of My Divine Knowledge. Hear these words once more O Arjuna, because they will lead you to salvation and Eternal Happiness.

આટલું કહેવા છતાં પણ અર્જુનનો કોઈ ઉત્તર ન મળવાને કારણે શ્રી ભગવાન ફરી બોલ્યા કે હે અર્જુન! સઘળાં ગોપનીય વચનોથીય અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ; તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું.

CHAPTER 18 VERSES – ADHYAY 18 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
4142434445464748
4950515253545556
5758596061626364
6566676869707172
737475767778