Chapter 18 | Moksha Sanyas Yog | Verse 62
तमेव शरणं गच्छ सर्वभावेन भारत |
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् || 62||
tamēva śaraṇaṃ gachCha sarvabhāvēna bhārata ।
tatprasādātparāṃ śāntiṃ sthānaṃ prāpsyasi śāśvatam ॥ 62 ॥
તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત ।
તત્પ્રસાદાત્પરાં શાંતિં સ્થાનં પ્રાપ્સ્યસિ શાશ્વતમ્ ॥ 62 ॥
MEANING
हे भारत ! तू सब प्रकार से उस परमेश्वर की ही शरण में जा । उस परमात्मा की कृपा से ही तू परम शान्ति को तथा सनातन परम धाम को प्राप्त होगा ।
O Son of Kunti, willingly surrender your life and soul unto HIM. O Bharata, seek Him only for refuge and salvation and you shall have achieved eternal peace and bliss in His Supreme abode.
માટે હે ભારત! તું સર્વ રીતે એ પરમેશ્વરના જ શરણે જા; એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધામને પામીશ,