Chapter 18 | Moksha Sanyas Yog | Verse 61
ईश्वर: सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति |
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया || 61||
īśvaraḥ sarvabhūtānāṃ hṛddēśērjuna tiṣṭhati ।
bhrāmayansarvabhūtāni yantrārūḍhāni māyayā ॥ 61 ॥
ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ ।
ભ્રામયન્સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયયા ॥ 61 ॥
MEANING
हे अर्जुन ! शरीर रूप यन्त्र में आरूढ़ हुए सम्पूर्ण प्राणियों को अन्तर्यामी परमेश्वर अपनी माया से उनके कर्मों के अनुसार भ्रमण करता हुआ सब प्राणियों के ह्रदय में स्थित है ।
The Blessed Lord explained: O Arjuna, God dwells in the hearts of all beings just as He dwells in your heart. With His Almighty power, He moves and directs all living things in this world as if they were sitting on a machine that was moving them through time.
કારણ કે હે અર્જુન! શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલાં સઘળાંય પ્રાણીઓને, પોતાની માયાથી એમનાં કર્મો પ્રમાણે ભમાવતો અન્તર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે.