Chapter 18 | Moksha Sanyas Yog | Verse 59
यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे |
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति || 59||
yadahaṅkāramāśritya na yōtsya iti manyasē ।
mithyaiṣa vyavasāyastē prakṛtistvāṃ niyōkṣyati ॥ 59 ॥
યદહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે ।
મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ ॥ 59 ॥
MEANING
जो तू अहंकार का आश्रय लेकर यह मान रहा है कि ‘मैं युद्ध नहीं करूँगा’ तेरा यह निश्चय मिथ्या है ; क्योंकि तेरा स्वभाव तुझे जबर्दस्ती युद्ध में लगा देगा ।
If you do not fight the battle which you are destined to fight and you disobey My instructions, I shall consider this act to be one of extreme vanity and misguidance. However, O Son of Kunti, you will be impelled into warfare with your enemies by your very own nature.
અને જે અહંકારનો આશરો લઈને તું એમ માની રહ્યો છે કે ‘હું યુદ્ધ કરીશ નહીં’, તારો આ નિશ્ચય મિથ્યા છે; કેમકે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે.