Chapter 18 | Moksha Sanyas Yog | Verse 58
मच्चित्त: सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि |
अथ चेत्वमहङ्कारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि || 58||
machchittaḥ sarvadurgāṇi matprasādāttariṣyasi ।
atha chēttvamahaṅkārānna śrōṣyasi vinaṅkṣyasi ॥ 58 ॥
મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મત્પ્રસાદાત્તરિષ્યસિ ।
અથ ચેત્ત્વમહંકારાન્ન શ્રોષ્યસિ વિનંક્ષ્યસિ ॥ 58 ॥
MEANING
O Arjuna, a person who constantly fixes all his thoughts and meditations upon Me, by My Grace, overcomes all the dangers and difficulties, that he encounters in his lifetime. However, he who constantly only thinks about himself, develops a false ego, and does not heed My Divine Words of Wisdom, is lost and eventually shall perish.
उपर्युक्त्त प्रकार से मुझ में चित्त वाला होकर तू मेरी कृपा से समस्त संकटों को अनायास ही पार कर जायगा और यदि अहंकार के कारण मेरे वचनों को न सुनेगा तो नष्ट हो जायगा अर्थात् परमार्थ से भ्रष्ट हो जायगा ।
એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બધાંય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારને લીધે મારાં વચનોને નહીં સાંભળે, તો નાશ પામીશ, એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ.