Chapter 18 | Moksha Sanyas Yog | Verse 57
चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्पर: |
बुद्धियोगमुपाश्रित्य मच्चित्त: सततं भव || 57||
chētasā sarvakarmāṇi mayi saṃnyasya matparaḥ ।
buddhiyōgamupāśritya machchittaḥ satataṃ bhava ॥ 57 ॥
ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ ।
બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ ॥ 57 ॥
MEANING
सब कर्मों को मन से मुझ में अर्पण करके तथा सम बुद्भि रूप योग को अवलम्बन करके मेरे परायण और निरन्तर मुझ में चित्त वाला हो ।
O Arjuna, if one truly offers and dedicates, with his heart, all of his actions to Me, depending on Me for the results of his actions; realizes that the results of his actions lie in My hands alone; sees Me as the ultimate result of his love, devotion and meditation, in the end his soul combines with Mine for eternity.
માટે હે અર્જુન! સઘળાં કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિરૂપી યોગને આશ્રયે રહીને, તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા.