Chapter 18 | Moksha Sanyas Yog | Verse 56
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रय: |
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् || 56||
sarvakarmāṇyapi sadā kurvāṇō madvyapāśrayaḥ ।
matprasādādavāpnōti śāśvataṃ padamavyayam ॥ 56 ॥
સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ ।
મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ્ ॥ 56 ॥
MEANING
मेरे परायण हुआ योगी तो सम्पूर्ण कर्मों को सदा करता हुआ भी मेरी कृपा से सनातन अविनाशी परम पद को प्राप्त हो जाता है ।
While engaged in whatever task a person has been prescribed, a person can task refuge in Me, and with My Divine Grace and Protection, a person, can easily reach the most Supreme and Eternal Abode where I reside.
અને મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળાં કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે.