Chapter 18 | Moksha Sanyas Yog | Verse 55
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वत: |
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् || 55||
bhaktyā māmabhijānāti yāvānyaśchāsmi tattvataḥ ।
tatō māṃ tattvatō jñātvā viśatē tadanantaram ॥ 55 ॥
ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્ત્વતઃ ।
તતો માં તત્ત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ્ ॥ 55 ॥
MEANING
उस परा भक्त्ति के द्वारा वह मुझ परमात्मा को, मैं जो हूँ और जितना हूँ, ठीक वैसा का वैसा तत्त्व से जान लेता है ; तथा उस भक्त्ति से मुझको तत्त्व से जान कर तत्काल ही मुझ में प्रविष्ट हो जाता है ।
One can only fully understand Me, the Supreme Spirit, as I truly am, by pouring out his pure love and devotion to Me. When this being has truly realized and understood Me, in the end, he enters into and becomes a part of Me, the Supreme Soul.
અને એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને, હું જે છું અને જેવા પ્રભાવનો છું, બરાબર એવોને એવો તત્ત્વથી જાણી લે છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્ત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે.