Chapter 18 | Moksha Sanyas Yog | Verse 54
ब्रह्मभूत: प्रसन्नात्मा न शोचति न काङ् क्षति |
सम: सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् || 54||
brahmabhūtaḥ prasannātmā na śōchati na kāṅkṣati ।
samaḥ sarvēṣu bhūtēṣu madbhaktiṃ labhatē parām ॥ 54 ॥
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥ 54 ॥
MEANING
This being becomes one with God (or the Supreme Brahman), and his soul experiences true joy, peace and bliss. He no longer feels any desire for material things nor does he recognize any grief. He extends his love to all creation in this world and shows supreme love and unfailing devotion to Me, the Lord of all.
फिर वह सच्चिदानन्दधन ब्रह्म में एकीभाव से स्थित, प्रसन्न मन वाला योगी न तो किसी के लिये शोक करता है और न किसी की आकाँक्षा ही करता है । ऐसा समस्त प्राणियों में सम भाव वाला योगी मेरी परा भक्त्ति को प्राप्त हो जाता है ।
પછી એ સચ્ચિદાનંદઘન બ્રહ્મમાં એકાત્મભાવે સ્થિત, પ્રસન્નમન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ન કશાયની આકાંક્ષા કરે છે; એવો બધાંય પ્રાણીઓમાં સમભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે.