Chapter 18 | Moksha Sanyas Yog | Verse 51
बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च |
शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च || 51||
buddhyā viśuddhayā yuktō dhṛtyātmānaṃ niyamya cha ।
śabdādīnviṣayāṃstyaktvā rāgadvēṣau vyudasya cha ॥ 51 ॥
બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ ।
શબ્દાદીન્વિષયાંસ્ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ ॥ 51 ॥
MEANING
विशुद्भ बुद्भि से युक्त्त तथा हल्का, सात्त्विक और नियमित भोजन करने वाला, शब्दादि विषयों का त्याग करके एकान्त और शुद्भ देश का सेवन करने वाला ।
When one possesses clear reasoning abilities, control of the mind, pure determination, and a divine soul; when he has totally given up all the objects that bring pleasure to his senses; whose spirit has risen beyond the emotional states of passion and hate.
હે અર્જુન! વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત, પચવામાં હલકો, સાત્ત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર, શબ્દાદિ વિષયોને ત્યજીને એકાન્ત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર, સાત્ત્વિક ધારણશક્તિ દ્વારા અન્તઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન, વાણી તથા શરીરને વશમાં રાખનાર, રાગ-દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાનયોગને પરાયણ રહેનાર, મમત્વ વિનાનો અને શાંત માણસ સચ્ચિદાનંદધન બ્રહ્મમાં અભિન્નભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે.