Chapter 18 | Moksha Sanyas Yog | Verse 49
असक्तबुद्धि: सर्वत्र जितात्मा विगतस्पृह: |
नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति || 49||
asaktabuddhiḥ sarvatra jitātmā vigataspṛhaḥ ।
naiṣkarmyasiddhiṃ paramāṃ saṃnyāsēnādhigachChati ॥ 49 ॥
અસક્તબુદ્ધિઃ સર્વત્ર જિતાત્મા વિગતસ્પૃહઃ ।
નૈષ્કર્મ્યસિદ્ધિં પરમાં સંન્યાસેનાધિગચ્છતિ ॥ 49 ॥
MEANING
सर्वत्र आसक्त्ति रहित बुद्भि वाला, स्पृहारहित और जीते हुए अन्त:करण वाला पुरुष सांख्य योग के द्वारा उस परम नैष्कमर्य सिद्भि को प्राप्त होता है ।
When a man’s ultimate goal is to achieve freedom from material bondage in this world, and his soul is divine and in pure harmony, he can attain the results of RENUNCIATION (detachment from material objects) which thus, leads him to the Supreme Region of Peace, Happiness and Bliss, which is with Me, in glorious heaven.
તથા હે અર્જુન! સર્વત્ર આસક્તિરહિત બુદ્ધિ ધરાવનાર, સ્પૃહા વિનાનો તેમજ જેણે અન્તઃકરણને જીત્યું છે એવો માણસ સાંખ્યયોગ દ્વારા એ પરમ નૈષ્કર્મસિદ્ધિને પામે છે.