Chapter 18 | Moksha Sanyas Yog | Verse 47
श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् || 47||
śrēyānsvadharmō viguṇaḥ paradharmōtsvanuṣṭhitāt ।
svabhāvaniyataṃ karma kurvannāpnōti kilbiṣam ॥ 47 ॥
શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્મોત્સ્વનુષ્ઠિતાત્ ।
સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥ 47 ॥
MEANING
अच्छी प्रकार आचरण किये हुए दूसरे के धर्म से गुणरहित भी अपना धर्म श्रेष्ठ है ;क्योंकि स्वभाव से नियत किये हुए स्वधर्म रूप कर्म को करता हुआ मनुष्य पाप को नहीं प्राप्त होता ।
O Arjuna, it is far better to perform one’s own tasks imperfectly rather than to perform someone else’s tasks with perfection. When a man does the work that is prescribed to him, no sins or sinful desires can affect this man.
માટે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતાં ગુણ વિનાનો, છતાં પણ પોતાનો ધર્મ ચઢિયાતો છે; કેમકે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો.