Chapter 18 | Moksha Sanyas Yog | Verse 46

यत: प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् |
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: || 46||

yataḥ pravṛttirbhūtānāṃ yēna sarvamidaṃ tatam ।
svakarmaṇā tamabhyarchya siddhiṃ vindati mānavaḥ ॥ 46 ॥

યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતમ્ ।
સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિંદતિ માનવઃ ॥ 46 ॥

MEANING

जिस परमेश्वर से —— सम्पूर्ण प्राणियों की उत्पत्ति हुई है और जिससे यह समस्त जगत् व्याप्त है, उस परमेश्वर की अपने स्वाभाविक कर्मों द्वारा पूजा करके मनुष्य परम सिद्भि को प्राप्त हो जाता है ।

They all reach perfection while performing their various designated tasks in society and of course by worship of the Lord, who is the maker and source of all existence (and beyond) in this world. O Arjuna, listen carefully now as I explain how a man achieves perfection while still finding joy in his duties and other work in this world.

હે અર્જુન! જે પરમેશ્વરથી સઘળાં પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ આખું જગત વ્યાપેલું છે, એ પરમેશ્વરની પોતાનાં સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમ સિદ્ધિને પામી જાય છે.

CHAPTER 18 VERSES – ADHYAY 18 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
4142434445464748
4950515253545556
5758596061626364
6566676869707172
737475767778