Chapter 18 | Moksha Sanyas Yog | Verse 45
स्वे स्वे कर्मण्यभिरत: संसिद्धिं लभते नर: |
स्वकर्मनिरत: सिद्धिं यथा विन्दति तच्छृणु || 45||
svē svē karmaṇyabhirataḥ saṃsiddhiṃ labhatē naraḥ ।
svakarmanirataḥ siddhiṃ yathā vindati tachChṛṇu ॥ 45 ॥
સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ ।
સ્વકર્મનિરતઃ સિદ્ધિં યથા વિંદતિ તચ્છૃણુ ॥ 45 ॥
MEANING
अपने-अपने स्वाभाविक कर्मों में तत्परता से लगा हुआ मनुष्य भगवत्प्राप्ति रूप परम सिद्भि को प्राप्त हो जाता है । अपने स्वाभाविक कर्म में लगा हुआ मनुष्य जिस प्रकार से कर्म सिद्भि को प्राप्त होता है, उस विधि को तू सुन ।
All of these people who are the various components that make up society, attain the truest state of perfection when they perform their work while at the same time find great joy and happiness in performing their designated tasks.
અને આ પોત-પોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો માણસ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે; પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે, એ ઉપાયને તું સાંભળ.