Chapter 18 | Moksha Sanyas Yog | Verse 43
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् |
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् || 43||
śauryaṃ tējō dhṛtirdākṣyaṃ yuddhē chāpyapalāyanam ।
dānamīśvarabhāvaścha kṣātraṃ karma svabhāvajam ॥ 43 ॥
શૌર્યં તેજો ધૃતિર્દાક્ષ્યં યુદ્ધે ચાપ્યપલાયનમ્ ।
દાનમીશ્વરભાવશ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ્ ॥ 43 ॥
MEANING
शूरवीरता, तेज, धैर्य, चतुरता और युद्ध में न भागना, दान देना और स्वामिभाव — ये सब के सब ही क्षत्रिय के स्वाभाविक कर्म हैं ।
The valiant work of the Kshastriyas are marked by their heroic minds, power, resourcefulness, determination, courage in battle, generosity in charity and noble leadership.
અને શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું, દાન આપવું અને સ્વામિભાવ- આ બધાં ક્ષત્રિયનાં સ્વાભાવિક કર્યો છે.