Chapter 18 | Moksha Sanyas Yog | Verse 42

शमो दमस्तप: शौचं क्षान्तिरार्जवमेव च |
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् || 42||

śamō damastapaḥ śauchaṃ kṣāntirārjavamēva cha ।
jñānaṃ vijñānamāstikyaṃ brahmakarma svabhāvajam ॥ 42 ॥

શમો દમસ્તપઃ શૌચં ક્ષાંતિરાર્જવમેવ ચ ।
જ્ઞાનં વિજ્ઞાનમાસ્તિક્યં બ્રહ્મકર્મ સ્વભાવજમ્ ॥ 42 ॥

MEANING

अन्त:करण का निग्रह करना, इन्द्रियों का दमन करना ; धर्म पालन के लिये कष्ट सहना ; बाहर-भीतर से शुद्ध रहना ; दूसरों के अपराधों को क्षमा करना ; मन, इन्द्रिय और शरीर को सरल रखना ; वेद, शास्त्र, ईश्वर और परलोक आदि में श्रद्धा रखना ; वेद-शास्त्रों, का अध्ययन-अध्यापन करना और परमात्मा के तत्त्व का अनुभव करना ये सब के सब ही ब्राह्मण के स्वाभाविक कर्म है ।

Now, O Arjuna, let Me describe to you all of these individual members of society: The works of the Brahmins are characterized by such qualities as, peacefulness, self-control, purity, tolerance, honesty, faith, righteousness,and wisdom.

અન્તઃકરણનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનું દમન કરવું, ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું, બાહ્ય-ભીતરથી શુદ્ધ રહેવું, બીજાના અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિય તેમજ શરીરને ઋજુ સ્વભાવનાં રાખવાં, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદ-શાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને ૫૨માત્માના તત્ત્વને અનુભવવું આ બધાંય બ્રાહ્મણનાં સ્વાભાવિક કર્યો છે.

CHAPTER 18 VERSES – ADHYAY 18 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
4142434445464748
4950515253545556
5758596061626364
6566676869707172
737475767778