Chapter 18 | Moksha Sanyas Yog | Verse 04
निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम |
त्यागो हि पुरुषव्याघ्र त्रिविध: सम्प्रकीर्तित: || 4||
niśchayaṃ śṛṇu mē tatra tyāgē bharatasattama ।
tyāgō hi puruṣavyāghra trividhaḥ samprakīrtitaḥ ॥ 4 ॥
નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરતસત્તમ ।
ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર ત્રિવિધઃ સંપ્રકીર્તિતઃ ॥ 4 ॥
MEANING
हे पुरुष श्रेष्ठ अर्जुन ! संन्यास और त्याग, इन दोनों में से पहले त्याग के विषय में तू मेरा निश्चय सुन । क्योंकि त्याग सात्विक, राजस और तामस भेद से तीन प्रकार का कहा गया है|
Now My Dear Disciple, listen to Me as I disclose to you the true secret of surrendering and abandonment of materialism in this world. O Best of Men, there are three kinds of abandonment in this world that have been declared in this world by Me.
પરંતુ હે પુરુષશ્રેષ્ઠ! હે ભરતવંશીઓમાં ઉત્તમ! સંન્યાસ અને ત્યાગ – એ બેમાંથી પહેલાં ત્યાગ વિષે તું મારો નિશ્ચય સાંભળ, કેમકે ત્યાગ સાત્ત્વિક, રાજસ અને તામસ એવા ભેદથી ત્રણ પ્રકારનો કહેવાયો છે.