Chapter 18 | Moksha Sanyas Yog | Verse 38
विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् |
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् || 38||
viṣayēndriyasaṃyōgādyattadagrēmṛtōpamam ।
pariṇāmē viṣamiva tatsukhaṃ rājasaṃ smṛtam ॥ 38 ॥
વિષયેંદ્રિયસંયોગાદ્યત્તદગ્રેઽમૃતોપમમ્ ।
પરિણામે વિષમિવ તત્સુખં રાજસં સ્મૃતમ્ ॥ 38 ॥
MEANING
जो सुख विजय और इन्द्रियों के संयोग से होता है, वह पहले —-भोग काल में अमृत के तुल्य प्रतीत होने पर भी परिणाम में विष के तुल्य है ; इसलिये वह सुख राजस कहा गया है ।
However O Arjuna, pleasure which is derived immediately from the contact of the senses with their objects, appears to the human senses as the sweet nectar at first, but later it is discovered to be nothing more than poison to one’s own being. This pleasure is known as the Rajas pleasure of passion.
અને જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે, એ શરૂઆતમાં જે – ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે; માટે એ સુખ રાજસ કહેવાયું છે.