Chapter 18 | Moksha Sanyas Yog | Verse 37

यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् |
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् || 37||

yattadagrē viṣamiva pariṇāmēmṛtōpamam ।
tatsukhaṃ sāttvikaṃ prōktamātmabuddhiprasādajam ॥ 37 ॥

યત્તદગ્રે વિષમિવ પરિણામેઽમૃતોપમમ્ ।
તત્સુખં સાત્ત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિપ્રસાદજમ્ ॥ 37 ॥

MEANING

हे भरत श्रेष्ठ ! अब तीन प्रकार के सुख को भी तू मुझसे सुन । जिस सुख में साधक मनुष्य भजन, ध्यान और सेवादि के अभ्यास से रमण करता है और जिससे दुःखों के अन्त को प्राप्त हो जाता है —- जो ऐसा सुख है, वह आरम्भ काल में यधपि विष के तुल्य प्रतीत होता है, परन्तु परिणाम में अमृत के तुल्य है ; इस लिये वह परमात्मा विषयक बुद्भि के प्रसाद से उत्पन्न होने वाला सुख सात्विक कहा गया है ।

Now great Arjuna, I will disclose to you the three types of pleasure that exist in this world. There is a divine and pure pleasure that one receives from following the righteous path of ‘Light and Goodness.’ This path leads to the end of all hardship.
The Blessed Lord Spoke: O Arjuna, that which in the beginning may seem to be the cup of sorrow but is found in the end to be the cup of sweet nectar, refreshes one to the state of self-realization. This, My Dear Devotee, is pure pleasure and happiness which allows one to clearly see and feel Me, the Spirit within their hearts. This pleasure is known as the SAATVIC pleasure, O Arjuna.

હે ભરતશ્રેષ્ઠ! હવે ત્રણ પ્રકારનાં સુખને પણ તું મારી પાસેથી સાંભળ; જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અન્તને પામી જાય છે જે આ જાતનું સુખ છે, એ શરૂઆતમાં જોકે વિષ જેવું જણાય છે, પણ પરિણામે અમૃત જેવું છે; માટે એ પરમાત્મવિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઊપજનારું સુખ સાત્ત્વિક કહેવાયું છે.

CHAPTER 18 VERSES – ADHYAY 18 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
4142434445464748
4950515253545556
5758596061626364
6566676869707172
737475767778