Chapter 18 | Moksha Sanyas Yog | Verse 35

यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च |
न विमुञ्चति दुर्मेधा धृति: सा पार्थ तामसी || 35||

yayā svapnaṃ bhayaṃ śōkaṃ viṣādaṃ madamēva cha ।
na vimuñchati durmēdhā dhṛtiḥ sā pārtha tāmasī ॥ 35 ॥

યયા સ્વપ્નં ભયં શોકં વિષાદં મદમેવ ચ ।
ન વિમુંચતિ દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી ॥ 35 ॥

MEANING

हे पार्थ ! दुष्ट बुद्भि वाला मनुष्य जिस धारण शक्त्ति के द्वारा निद्रा, भय, चिन्ता और दुःख को तथा उन्मत्तता को भी नहीं छोड़ता अर्थात् धारण किये रहता है —- वह धारण शक्त्ति तामसी है ।

That steadiness which cannot overcome unreality. fearfulness, laziness, depression, lust, illusion, and self-pity, is foolish steadiness and is undoubtedly one belonging the dark TAMAS-nature.

તથા હે પૃથાપુત્ર! દુષ્ટબુદ્ધિનો માણસ જે ધારણશક્તિ દ્વારા નિદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો, પણ પકડી રાખે છે, એ ધારણશક્તિ તામસી છે.

CHAPTER 18 VERSES – ADHYAY 18 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
4142434445464748
4950515253545556
5758596061626364
6566676869707172
737475767778