Chapter 18 | Moksha Sanyas Yog | Verse 34
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन |
प्रसङ्गेन फलाकाङ् क्षी धृति: सा पार्थ राजसी || 34||
yayā tu dharmakāmārthāndhṛtyā dhārayatērjuna ।
prasaṅgēna phalākāṅkṣī dhṛtiḥ sā pārtha rājasī ॥ 34 ॥
યયા તુ ધર્મકામાર્થાંધૃત્યા ધારયતેઽર્જુન ।
પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિઃ સા પાર્થ રાજસી ॥ 34 ॥
MEANING
परन्तु हे पृथापुत्र अर्जुन ! फल की इच्छा वाला मनुष्य जिस धारण शक्त्ति के द्वारा अत्यन्त आसक्त्ति से धर्म, अर्थ और कामों को धारण करता है, वह धारण शक्त्ति राजसी है ।
But Arjuna, he who uses his steadiness only for the purpose of gaining fruits and rewards in areas that involve both his personal, financial money matters and religious rituals, possesses the steadiness of passion. This impure determination and stability of the mind is common to those who have the RAJAS GUNA within them.
પરંતુ હે પૃથાપુત્ર અર્જુન! ફળની લાલસા રાખનાર માણસ જે ધારણશક્તિ દ્વારા ઘણી આસક્તિ-પૂર્વક ધર્મ, અર્થ અને કામને ધારણ કરે છે, એ ધારણશક્તિ રાજસી છે.