Chapter 18 | Moksha Sanyas Yog | Verse 33
धृत्या यया धारयते मन:प्राणेन्द्रियक्रिया: |
योगेनाव्यभिचारिण्या धृति: सा पार्थ सात्त्विकी || 33||
dhṛtyā yayā dhārayatē manaḥprāṇēndriyakriyāḥ ।
yōgēnāvyabhichāriṇyā dhṛtiḥ sā pārtha sāttvikī ॥ 33 ॥
ધૃત્યા યયા ધારયતે મનઃપ્રાણેંદ્રિયક્રિયાઃ ।
યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥ 33 ॥
MEANING
हे पार्थ ! जिस अव्यभिचारिणी धारण शक्त्ति से मनुष्य ध्यान योग के द्वारा मन, प्राण और इन्द्रियों की क्रियाओं को धारण करता है ; वह धृति सात्विकी है ।
O Partha, while practising Yoga and full concentration on Me (who resides in the soul of every being), unbreakable determination and stability of mind is developed and sustained. The practice of YOGA harmoniously balances the mind and a being’s every breath of life. This pure STEADINESS and stability is known to be found in those who are of the SAATVIC- natured.
અને હે પૃથાપુત્ર! જે અવ્યભિચારિણી ધારણશક્તિથી માણસ ધ્યાનયોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, એ કૃતિ સાત્ત્વિકી છે,