Chapter 18 | Moksha Sanyas Yog | Verse 32
अधर्मं धर्ममिति या मन्यते तमसावृता |
सर्वार्थान्विपरीतांश्च बुद्धि: सा पार्थ तामसी || 32||
adharmaṃ dharmamiti yā manyatē tamasāvṛtā ।
sarvārthānviparītāṃścha buddhiḥ sā pārtha tāmasī ॥ 32 ॥
અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા ।
સર્વાર્થાન્વિપરીતાંશ્ચ બુદ્ધિઃ સા પાર્થ તામસી ॥ 32 ॥
MEANING
हे अर्जुन ! जो तमोगुण से घिरी हुई बुद्भि अधर्म को भी ‘यह धर्म है’ ऐसा मान लेती है तथा इसी प्रकार अन्य सम्पूर्ण पदार्थों को भी विपरीत मान लेती है, वह बुद्भि तामसी है ।
O Arjuna, there is wisdom obscured in darkness and ignorance. A being possesses this TAMAS reasoning if he thinks that wrong is right; if he is always under illusions and misconceptions about truths in this world, and considers religious tasks and devilish tasks to be one and the same.
અને હે પાર્થ! તમોગુણથી ધેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ ‘આ ધર્મ છે’ એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે, એ બુદ્ધિ તામસી છે.