Chapter 18 | Moksha Sanyas Yog | Verse 30

प्रवृत्तिंच निवृत्तिं च कार्याकार्ये भयाभये |
बन्धं मोक्षं च या वेत्तिबुद्धि: सा पार्थ सात्त्विकी || 30||

pravṛttiṃ cha nivṛttiṃ cha kāryākāryē bhayābhayē ।
bandhaṃ mōkṣaṃ cha yā vētti buddhiḥ sā pārtha sāttvikī ॥ 30 ॥

પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યાકાર્યે ભયાભયે ।
બંધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥ 30 ॥

MEANING

हे पार्थ ! जो बुद्भि प्रवृति मार्ग और निवृत्ति मार्ग को कर्तव्य और अकर्तव्य को, भय और अभय को तथा बन्धन और मोक्ष को यथार्थ जानती है — वह बुद्भि सात्विकी है| 

Pure and SAATVIC wisdom, O Partha, is that which one possesses when one knows when to go to a certain point and when to return; what should and should not be done; what fear is and what courage is; and who recognizes the difference between bondage to this world and freedom from it.

હે પાર્થ! જે બુદ્ધિ પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિ-માર્ગને, કર્તવ્ય તેમજ અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે, એ બુદ્ધિ સાત્ત્વિકી છે.

CHAPTER 18 VERSES – ADHYAY 18 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
4142434445464748
4950515253545556
5758596061626364
6566676869707172
737475767778