Chapter 18 | Moksha Sanyas Yog | Verse 03
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिण: |
यज्ञदानतप:कर्म न त्याज्यमिति चापरे || 3||
tyājyaṃ dōṣavadityēkē karma prāhurmanīṣiṇaḥ ।
yajñadānatapaḥkarma na tyājyamiti chāparē ॥ 3 ॥
ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ ।
યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે ॥ 3 ॥
MEANING
कई एक विद्बान् ऐसा कहते हैं कि कर्म मात्र दोषयुक्त्त हैं, इसलिये त्यागने के योग्य हैं और दूसरे विद्बान् यह कहते हैं कि यज्ञ, दान और तप रूप कर्म त्यागने योग्य नहीं हैं|
It is common for some people to say that constant constructive action disturbs people from fully concentrating on the Lord and his many beautiful qualities. Therefore, all performance of any task or responsibility should be renounced as well. However, still, other people say that all actions except those done for sacrifice, self-harmony, or gift-giving, should be given up.
અને કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મમાત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે, જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવાયોગ્ય નથી.