Chapter 18 | Moksha Sanyas Yog | Verse 29
बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु |
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय || 29||
buddhērbhēdaṃ dhṛtēśchaiva guṇatastrividhaṃ śṛṇu ।
prōchyamānamaśēṣēṇa pṛthaktvēna dhanañjaya ॥ 29 ॥
બુદ્ધેર્ભેદં ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ ।
પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનંજય ॥ 29 ॥
MEANING
हे धनञ्जय ! अब तू बुद्भि का और धृति का भी गुणों के अनुसार तीन प्रकार का भेद मेरे द्वारा सम्पूर्णता से विभाग पूर्वक कहा जाने वाला सुन ।
Now Arjuna, hear and understand as I reveal to you the three divisions of wisdom and stability of the mind, according to the three GUNAS (modes of nature).
તથા હે ધનંજય! હવે તું બુદ્ધિ તેમજ કૃતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ.