Chapter 18 | Moksha Sanyas Yog | Verse 27
रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचि: |
हर्षशोकान्वित: कर्ता राजस: परिकीर्तित: || 27||
rāgī karma-phala-prepsur lubdho hinsātmako ‘śhuchiḥ
harṣha-śhokānvitaḥ kartā rājasaḥ parikīrtitaḥ|| 27||
રાગી કર્મફલપ્રેપ્સુર્લુબ્ધો હિંસાત્મકોઽશુચિઃ ।
હર્ષશોકાન્વિતઃ કર્તા રાજસઃ પરિકીર્તિતઃ ॥ 27 ॥
MEANING
जो कर्ता आसक्ति से युक्त्त, कर्मों के फल को चाहने वाला और लोभी है तथा दूसरों को कष्ट देने के स्वभाव वाला, अशुद्भाचारी और हर्ष-शोक से लिप्त है — वह राजस कहा गया है ।
The worker who is over-attached to his work and activity, and to the results of his work, who wants to enjoy the good results, who is always jealous of the other’s possessions, is selfish, greedy, violent, impure, and who is affected by both pleasure and pain, is a man of the impure, Rajas-nature.
અને જે કર્તા આસક્તિ ધરાવનાર, કર્મોનાં ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચરણ રાખનાર તેમજ હરખ-શોકથી લિપ્ત છે, એ રાજસ કહેવાયો છે.