Chapter 18 | Moksha Sanyas Yog | Verse 26

मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वित: |
सिद्ध्यसिद्ध्योर्निर्विकार: कर्ता सात्त्विक उच्यते || 26||

mukta-saṅgo ‘nahaṁ-vādī dhṛity-utsāha-samanvitaḥ
siddhy-asiddhyor nirvikāraḥ kartā sāttvika uchyate|| 26||

મુક્તસંગોઽનહંવાદી ધૃત્યુત્સાહસમન્વિતઃ ।
સિદ્ધ્યસિદ્ધ્યોર્નિર્વિકારઃ કર્તા સાત્ત્વિક ઉચ્યતે ॥ 26 ॥

MEANING

जो कर्ता सड्गरहित, अहंकार के वचन न बोलने वाला, धैर्य और उत्साह से युक्त्त तथा कार्य के सिद्ध होने और न होने में हर्ष-शोकादि विकारों से रहित है —- वह सात्विक कहा जाता है ।

A man who is free from the bondages of selfish and material attachments, who is without a false ego, unaffected by material desires or the fluctuations between success and failure, and who has enthusiasm, is said to be a man of the Saatvic-nature and in the mode of goodness.

તથા હે અર્જુન! જે કર્તા સંગ વિનાનો, અહંકારભર્યાં વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ-શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્ત્વિક કહેવાય છે.

CHAPTER 18 VERSES – ADHYAY 18 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
4142434445464748
4950515253545556
5758596061626364
6566676869707172
737475767778