Chapter 18 | Moksha Sanyas Yog | Verse 24
यत्तुकामेप्सुना कर्म साहङ्कारेण वा पुन: |
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् || 24||
yattu kāmēpsunā karma sāhaṅkārēṇa vā punaḥ ।
kriyatē bahulāyāsaṃ tadrājasamudāhṛtam ॥ 24 ॥
યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ।
ક્રિયતે બહુલાયાસં તદ્રાજસમુદાહૃતમ્ ॥ 24 ॥
MEANING
परन्तु जो कर्म बहुत परिश्रम से युक्त्त होता है तथा भोगों को चाहने वाले पुरुष द्वारा या अहंकार युक्त्त पुरुष द्वारा किया जाता है, वह कर्म राजस कहा गया है ।
But when any task is completed with selfish desires in mind, looked upon as an effort and nothing more, looked upon as if it was a great sacrifice to have completed a task, this type of work is impure and only performed by Rajas-natured people.
પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઇચ્છતા માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે, એ કર્મ રાજસ કહેવાયું છે.