Chapter 18 | Moksha Sanyas Yog | Verse 23
नियतं सङ्गरहितमरागद्वेषत: कृतम् |
अफलप्रेप्सुना कर्म यतत्सात्त्विकमुच्यते || 23||
niyataṃ saṅgarahitamarāgadvēṣataḥ kṛtam ।
aphalaprēpsunā karma yattatsāttvikamuchyatē ॥ 23 ॥
નિયતં સંગરહિતમરાગદ્વેષતઃ કૃતમ્ ।
અફલપ્રેપ્સુના કર્મ યત્તત્સાત્ત્વિકમુચ્યતે ॥ 23 ॥
MEANING
जो कर्म शास्त्र विधि से नियत किया हुआ और कर्तापन के अभिमान से रहित हो तथा फल न चाहने वाले पुरुष द्वारा बिना राग-द्बेष के किया गया हो, वह सात्विक कहा जाता है ।
The Blessed Lord explained: When work is done as if it were a sacred task, Without any selfish, motives, with a peaceful mind, without any feelings of lust and hate, and without any desire for rewards, I consider this work to be pure and SATTVIC.
તથા હે અર્જુન! જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય, કર્તાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ-દ્વેષ વિના કરવામાં આવ્યું હોય – એ કર્મ સાત્ત્વિક કહેવાય – છે,