Chapter 18 | Moksha Sanyas Yog | Verse 22
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् |
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् || 22||
yattu kṛtsnavadēkasminkāryē saktamahaitukam ।
atattvārthavadalpaṃ cha tattāmasamudāhṛtam ॥ 22 ॥
યત્તુ કૃત્સ્નવદેકસ્મિન્કાર્યે સક્તમહૈતુકમ્ ।
અતત્ત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતમ્ ॥ 22 ॥
MEANING
परन्तु जो ज्ञान एक कार्य रूप शरीर में ही सम्पूर्ण के सदृश आसक्त्त है तथा जो बिना युक्त्ति वाला, तात्विक अर्थ से रहित और तुच्छ है —- वह तामस कहा गया है |
However dear Arjuna, if one selfishly views one particular thing (namely the body) as if it is all and everything that is to be concerned about, the knowledge he possesses does not allow him to see beyond the perishable objects and beings in this world. He considers himself the one and only, independent, and seperate from all other beings in this world.
પરંતુ જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે; તથા જે હેતુ વિનાનું, તાત્ત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે, એ તામસ કહેવાયું છે.