Chapter 18 | Moksha Sanyas Yog | Verse 21
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् |
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् || 21||
pṛthaktvēna tu yajjñānaṃ nānābhāvānpṛthagvidhān ।
vētti sarvēṣu bhūtēṣu tajjñānaṃ viddhi rājasam ॥ 21 ॥
પૃથક્ત્વેન તુ યજ્જ્ઞાનં નાનાભાવાન્પૃથગ્વિધાન્ ।
વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ રાજસમ્ ॥ 21 ॥
MEANING
किंतु जो ज्ञान अर्थात् जिस ज्ञान के द्वारा मनुष्य सम्पूर्ण भूतों में भिन्न-भिन्न प्रकार के नाना भावों को अलग-अलग जानता है, उस ज्ञान को तू राजस जान ।
However, Partha, if one can only see the multitude of things in this world in terms of their limitations and divisions, then this being possesses the impure knowledge of the Rajas mode of nature. (This passionately natured person possesses knowledge that is derived from many theories, teachings, mental logic, and speculation that exist in this world).
પરંતુ જે જ્ઞાન એટલે કે જે જ્ઞાન દ્વારા મનુષ્ય સકળ ભૂતોમાં જુદી-જુદી જાતના અનેક ભાવોને જુદા-જુદા સ્વરૂપે જાણે છે, એ જ્ઞાનને તું રાજસ જાણ,