Chapter 18 | Moksha Sanyas Yog | Verse 20
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते |
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् || 20||
sarvabhūtēṣu yēnaikaṃ bhāvamavyayamīkṣatē ।
avibhaktaṃ vibhaktēṣu tajjñānaṃ viddhi sāttvikam ॥ 20 ॥
સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે ।
અવિભક્તં વિભક્તેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ સાત્ત્વિકમ્ ॥ 20 ॥
MEANING
जिस ज्ञान से मनुष्य पृथक्-पृथक् सब भूतों में एक अविनाशी परमात्मा को विभागरहित स्वभाव से स्थित देखता है, उस ज्ञान को तो तू सात्विक जान ।
When one can see Eternity, Infinity, and an undivided spiritual nature in things that are mortal, perishable, and divided in their spiritual nature, he has acquired the pure SAATVIC knowledge (or the knowledge of ‘goodness,’ concerning the spiritual soul beyond the body).
હે અર્જુન! જે જ્ઞાનથી માણસ ભિન્ન-ભિન્ન જણાતાં બધાં જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મભાવને, અવિભાજિતરૂપે સમભાવે રહેલો જુએ છે, એ જ્ઞાનને તું સાત્ત્વિક જાણ,