Chapter 18 | Moksha Sanyas Yog | Verse 02

श्रीभगवानुवाच |
काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदु: |
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणा: || 2||

śrībhagavānuvācha ।
kāmyānāṃ karmaṇāṃ nyāsaṃ saṃnyāsaṃ kavayō viduḥ ।
sarvakarmaphalatyāgaṃ prāhustyāgaṃ vichakṣaṇāḥ ॥ 2 ॥

શ્રીભગવાનુવાચ ।
કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ ।
સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ ॥ 2 ॥

MEANING

The Blessed Lord replied: If one entirely gives up all selfish motives, desires and actions, this is called true RENUNCIATION, and he who has given up all desires for rewards for all work he has accomplished, is considered by Me to have totally SURRENDERED from the material way of life.

श्रीभगवान् बोले — कितने ही पण्डित जन तो काम्य कर्मों के त्याग को संन्यास समझते हैं तथा दूसरे विचार कुशल पुरुष सह कर्मों के फल के त्याग को त्याग कहते हैं

શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! કેટલાક પંડિતજનો કામ્યકર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે, જ્યારે બીજા વિચારકુશળ માણસો સઘળાંય કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે.

CHAPTER 18 VERSES – ADHYAY 18 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
4142434445464748
4950515253545556
5758596061626364
6566676869707172
737475767778