Chapter 18 | Moksha Sanyas Yog | Verse 19
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदत: |
प्रोच्यते गुणसङ् ख्याने यथावच्छृणु तान्यपि || 19||
jñānaṃ karma cha kartā cha tridhaiva guṇabhēdataḥ ।
prōchyatē guṇasaṅkhyānē yathāvachChṛṇu tānyapi ॥ 19 ॥
જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ ।
પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવચ્છૃણુ તાન્યપિ ॥ 19 ॥
MEANING
गुणों की संख्या करने वाले शास्त्र में ज्ञान और कर्म तथा कर्ता गुणों के भेद से तीन-तीन प्रकार के ही कहे गये हैं ; उनको भी तू मुझसे भली भाँति सुन ।
Now Arjuna, listen as I tell you the different kinds of knowledge, types of work, and the different categories of workers, that have been stated in the terms outlined by the philosophies of the three modes of material nature.
તે ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્યશાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન, કર્મ તથા કર્તા ત્રણ – ત્રણ પ્રકારનાં જ કહેવાયાં છે; એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ.