Chapter 18 | Moksha Sanyas Yog | Verse 17
यस्य नाहङ् कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते |
हत्वाऽपि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते || 17||
yasya nāhaṅkṛtō bhāvō buddhiryasya na lipyatē ।
hatvāpi sa imāṃllōkānna hanti na nibadhyatē ॥ 17 ॥
યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે ।
હત્વાઽપિ સ ઇમા~ંલ્લોકાન્ન હંતિ ન નિબધ્યતે ॥ 17 ॥
MEANING
जिस पुरुष के अन्त:करण में ‘मैं कर्ता हूँ’ ऐसा भाव नहीं है तथा जिसकी बुद्भि सांसारिक पदार्थो में और कर्मों में लिपायमान नहीं होतीं, वह पुरुष इन सब लोकों को मार कर भी वास्तव में न तो मारता है और न पाप से बंधता है ।
He who is free from the bondages of selfishness, and is rid of all ill thoughts, and desires, even if he kills others in this world, he is not actually killing them (because he, in effect, is carrying out his prescribed duty which is actually the predetermined will of God). This person is not bound to this world by his actions in any way whatsoever, O Arjuna.
અને અર્જુન! જે માણસના અન્તઃકરણમાં ‘હું કર્તા છું’ એવો ભાવ નથી, તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી, એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો.