Chapter 18 | Moksha Sanyas Yog | Verse 16
तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु य: |
पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मति: || 16||
tatraivaṃ sati kartāramātmānaṃ kēvalaṃ tu yaḥ ।
paśyatyakṛtabuddhitvānna sa paśyati durmatiḥ ॥ 16 ॥
તત્રૈવં સતિ કર્તારમાત્માનં કેવલં તુ યઃ ।
પશ્યત્યકૃતબુદ્ધિત્વાન્ન સ પશ્યતિ દુર્મતિઃ ॥ 16 ॥
MEANING
परन्तु ऐसा होने पर भी जो मनुष्य अशुद्भ बुद्भि होने के कारण उस विषय में यानि कर्मों के होने में केवल शुद्भ स्वरूप आत्मा को कर्ता समझता है, वह मलिन बुद्भि वाला अज्ञानी यथार्थ नहीं समझता ।
Therefore dear Arjuna, He who looks upon himself as the doer of all his actions, disregarding all of the five actual causes of action, has clouded vision, deluded intelligence, and cannot see things as they really are.
પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં ‘કેવળ’ અર્થાત્ શુદ્ધસ્વરૂપ આત્માને કર્તા સમજે છે, એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો!