Chapter 18 | Moksha Sanyas Yog | Verse 15
शरीरवाङ्मनोभिर्यत्कर्म प्रारभते नर: |
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतव: || 15||
śarīravāṅmanōbhiryatkarma prārabhatē naraḥ ।
nyāyyaṃ vā viparītaṃ vā pañchaitē tasya hētavaḥ ॥ 15 ॥
શરીરવાઙ્મનોભિર્યત્કર્મ પ્રારભતે નરઃ ।
ન્યાય્યં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ ॥ 15 ॥
MEANING
मनुष्य मन, वाणी और शरीर से शास्त्रानुकूल अथवा विपरीत जो कुछ भी कर्म करता है —- उसके ये पांचों कारण हैं|
Whether a being’s means of actions are his body, mind, or speech, all of his actions whether good or bad. are caused by these five factors.
કારણ કે માણસ મન, વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે – એનાં આ પાંચેય કારણો છે,