Chapter 18 | Moksha Sanyas Yog | Verse 14
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् |
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् || 14||
adhiṣṭhānaṃ tathā kartā karaṇaṃ cha pṛthagvidham ।
vividhāścha pṛthakchēṣṭā daivaṃ chaivātra pañchamam ॥ 14 ॥
અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ્ ।
વિવિધાશ્ચ પૃથક્ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમમ્ ॥ 14 ॥
MEANING
इस विषय में अर्थात् कर्मों की सिद्भि में अधिष्ठान और कर्ता तथा भिन्न-भिन्न प्रकार के कारण एवं नाना प्रकार की अलग-अलग चेष्टाऍ और वैसे ही पाँचवां हेतु दैव है ।
The Lord described the five causes of action: The body itself, is the first. The second is the owner of the body who actually performs the action. The third is the various senses of the body, which allow perception of the world. The fourth is the different functions performed by the being and finally the Super-Soul within the being.
અને હે અર્જુન! આ વિષે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન, કર્તા, જુદા-જુદા પ્રકારનાં કરણો,· અનેક જાતની જુદી-જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દેવ છે,