Chapter 18 | Moksha Sanyas Yog | Verse 13
पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे |
साङ् ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् || 13||
pañchaitāni mahābāhō kāraṇāni nibōdha mē ।
sāṅkhyē kṛtāntē prōktāni siddhayē sarvakarmaṇām ॥ 13 ॥
પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે ।
સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ્ ॥ 13 ॥
MEANING
हे महाबाहो ! सम्पूर्ण कर्मों की सिद्भि के ये पांच हेतु कर्मों का अन्त करने के लिये उपाय बतलाने वाले सांख्यशास्त्र में कहे गये हैं, उनको तू मुझ से भली भाँति जान |
O Mighty-armed Arjuna, learn and realize from Me the five causes of all the actions in this world as stated in the holy SAMKHYA (one of the philosophical teachings on the subject of KARMA in the VEDANTA) in which all the end results of all actions are found.
અને હે મહાબાહો! સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો, કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્યશાસ્ત્રમાં કહેવાયાં છે, એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે.