Chapter 18 | Moksha Sanyas Yog | Verse 12
अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मण: फलम् |
भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् || 12||
aniṣṭamiṣṭaṃ miśraṃ cha trividhaṃ karmaṇaḥ phalam ।
bhavatyatyāgināṃ prētya na tu saṃnyāsināṃ kvachit ॥ 12 ॥
અનિષ્ટમિષ્ટં મિશ્રં ચ ત્રિવિધં કર્મણઃ ફલમ્ ।
ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત્ ॥ 12 ॥
MEANING
When a man perform duties (or work) of any kind only for the sake of reward, the work at times either brings pleasure or certain occasions, pain. However dear Arjuna, he who does work for the sake of gaining Eternal Happiness (by union with Me), he undoubtfully receives this Eternal and Infinite Bliss.
कर्म फल का त्याग न करने वाले मनुष्यों के कर्मों का तो अच्छा, बुरा और मिला हुआ ऐसे तीन प्रकार का फल मरने के पश्चात् अवश्य होता है, किंतु कर्म फल का त्याग कर देने वाले मनुष्यों के कर्मों का फल किसी काल में भी नहीं होता |
કર્મફળનો ત્યાગ ન કરનારાં માણસોનાં કર્મોનું સારું, નરસું અને મિશ્ર – એમ ત્રણ પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે; પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારાં માણસોનાં કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું.