Chapter 18 | Moksha Sanyas Yog | Verse 11
न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषत: |
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते || 11||
na hi dēhabhṛtā śakyaṃ tyaktuṃ karmāṇyaśēṣataḥ ।
yastu karmaphalatyāgī sa tyāgītyabhidhīyatē ॥ 11 ॥
ન હિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ ।
યસ્તુ કર્મફલત્યાગી સ ત્યાગીત્યભિધીયતે ॥ 11 ॥
MEANING
क्योंकि शरीरधारी किसी भी मनुष्य के द्वारा सम्पूर्णता से सब कर्मों का त्याग किया जाना शक्य नहीं है ; इसलिय जो कर्म फल का त्यागी है, वही त्यागी है — यह कहा जाता है |
Understand, Best of Men (Arjuna), that a mortal being cannot easily surrender and abstain entirely from work in this world. But it is possible for a person to surrender himself totally, from desiring rewards from the work he accomplishes. In My eyes dear Arjuna, he who does this, is one who has truly renounced this material world.
કારણ કે શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધાં જ કર્મોને ત્યજવાં શક્ય નથી; માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે, એ જ ત્યાગી કહેવાય છે.